✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટીવીની હોટ એક્ટ્રેસ હિના ખાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2019 07:56 AM (IST)
1

હિનાએ હાલમાં બ્લેક એન્ડ રેડ થીમ પર હોટ ફોટોશૂટ કરાવ્યું છે. હિના ખાનના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

2

કસોટી ઝિંદગી કે-2માં તેની ધમાકેદાર એન્ટ્રી બાદ તે ગૂમ થઇ ગઇ હતી. જે બાદ તેનાં ફેન્સ પરેશાન હતાં જોકે હવે તેની ફરી શોમાં એન્ટ્રી થઇ છે અને તેનાં ફેન્સ ખુશ છે.

3

હિના ખાન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થઇ રહી છે.

4

મુંબઈ: ટીવીની નવી કોમોલિકા હિના ખાન તેની તસવીરોના કારણે ચર્ચામાં છે. હિના ખાને હાલમાં જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. હિના જાણે છે કે ચર્ચામાં રહેવાં શું કરવું તેથી જ તે તેનાં ચાહકોને ખુશ કરવાં અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • ટીવીની હોટ એક્ટ્રેસ હિના ખાને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઇ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.