આ એક્ટ્રેસે પૉસ્ટ કર્યો સેક્સી ડાન્સ વાળો વીડિયો તો ભડક્યા યૂઝર્સ, કહ્યું- 'રમઝાન છે કંઇક તો શરમ કર'
હિનાનો વીડિયો જોઇને એક યૂઝર્સે લખ્યું, રમઝાનનો મહિનો છે આવો ડ્રેસ ના પહેરો, બીજાએ લખ્યું 'અરે હિના, મત કર યે ડાન્સ, રમઝાન ચલ રહા હૈ', વળી કેટલાકે એવી કૉમેન્ટ કરી દીધી કે હિનાને રમઝાન હોવાથી તેને મુસ્લિમ હોવા સુધીની વાતો કહી દીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક યૂઝર્સને હિનાના આ વીડિયો ખુબ ગમ્યો, તો કેટલાક યૂઝર્સે ગમ્યો નથી. કેટલાક યૂઝર્સ ભડક્યા અને હિનાને નિશાન લીધી હતી. યૂઝર્સે હિનાને ટ્રૉલ કરતાં કહ્યું- રમઝાનનો મહિનો છે થોડી ત શરમ કરો.
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અને 'બિગ બૉસ 11'ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી હિના ખાન હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હવે આ વખતે તે એક બૉલ્ડ વીડિયોને કારણે ચર્ચામાં આવી છે. હિના ખાને તાજેતરમાં એક ડાન્સ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યો છે, જેમાં તે એકદમ ગોર્ઝિયસ દેખાઇ રહ્યો છે. વીડિયોમાં હિના બ્લેક કલરના ડ્રેસમાં છે અને પોતાની કમર લચકાવતી દેખાઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -