આ એક્ટ્રેસે પ્રોડ્યૂસર પર લગાવ્યો આરોપ, તેણે મને મસાજ કરવા કહ્યું અને પછી....
ગ્વાયનેથે વાઈનસ્ટાઈનની સાથે બે ફિલ્મ સાઇન કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થસે કે વાઈનસ્ટાઈન પર અત્યાર સુધી 50 મહિલાઓના જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. આમ તો હાર્વેએ એક મહિલા સાથે દુષ્કર્મ અને અન્ય મહિલા સાથે જરબદસ્તીથી ઓરલ સેક્સ માટે મજબૂર કરવાના મામલે ન્યૂયોર્ક પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલિવૂડ એક્ટ્રેસ ગ્વાયનેથ પાલ્ત્રોએ હાર્વે વાઈન્સ્ટાઈન વિશે આટલા વર્ષો બાદ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક રેડિયો શોમાં આપેલ પોતાના ઇન્ટરવ્યૂમાં ગ્વાયનેથે કર્યું કે, હં તરત જ મારા બોયફ્રેન્ડ બ્રેન્ડ પિટને કહ્યું કે, વાઈન્સ્ટાઈને તે સમયે મને મસાજ કરવા કહ્યું, જ્યારે અમે બન્ને હોટલમાં એકલા હતા. જ્યારે ત્રણેય બ્રોડવેમાં હેમલેટ જોવા ગયા તો તે સમયે બ્રેડ પિટ, વાઈન્સ્ટાઈન સાથે ઝઘડી પડ્યા. બાદમાં પિટે કહ્યું કે જો વાઈન્સ્ટાઈને ક્યારેય મને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો તો હું તને મારી નાંખીશ. પિટે પોતાના ફેમ અને પાવરનો ઉપયોગ મને બચાવવા માટે કર્યો હતો, તે સમયે હું કંઈ પણ ન હતી.
નવી દિલ્હીઃ હાર્વે વાઈન્સ્ટાઈન એક એવા હોલિવૂડ પ્રોડ્યૂર છે જેના વિશે અવારનવાર કોઈને કોઈ ખુલાસા થઈ રહ્યા છે. હવે 1990ના દાયકાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વધુ એક એક્ટ્રેસને હાર્વેનો ખરાબ અનુભવ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -