✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલિવૂડ સુપરસ્ટારની હિરોઈન બનવા માગતી હતી હનીપ્રીત!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2017 07:53 AM (IST)
1

એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, હનીપ્રીતની દોસ્ત શિલ્પા શેટ્ટી ઘણીવાર રામ રહીમના ડેરામાં આવી ચૂકી છે.

2

રામ રહીમને ફિલ્મોમાં લાવનારી હનીપ્રીતના બોલિવૂડના ઘણા કલાકારો સાથે કનેક્શન છે.

3

દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે રામ રહીમ આગામી ફિલ્મ અક્ષય સાથે બનાવવાનો હતો જેમાં તે હનીપ્રીતને અક્ષયની હીરોઈન બનાવવા માગતો હતો.

4

તેમને દાવો કર્યો છે કે, હનીપ્રીત અક્ષય કુમારની હીરોઈન બનવા માગતી હતી. આ માટે તેણે અક્ષય સાથે ઘણીવાર મીટિંગ પણ કરી હતી.

5

રામ રહીમના સંબંધી ભુવિન્દર સિંહ ગોરાએ હનીપ્રીતના બોલિવૂડ કનેક્શન વિશે ઘણા ખુલાસા કર્યા છે.

6

બળાત્કારી બાબા રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત બોલીવુડની હીરોઈન બનવા માગતી હતી.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલિવૂડ સુપરસ્ટારની હિરોઈન બનવા માગતી હતી હનીપ્રીત!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.