આ હોટ એભિનેત્રીએ ફોટોશૂટ માટે માંગી તગડી રકમ, શેર કરી હતી ટોપલેસ તસવીર
જેકલીન ફર્નાન્ડીઝે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 13.8 મિલિયન ફોલોવર્સને ક્યારેય નિરાશ કર્યાં નથી. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કર્યો હતો. જેકલીન હાલમાં લેટેસ્ટ ફોટેશૂટની તસવીરો પોસ્ટ કરી છે જે કોસમોપોલીશન મેગઝીન માટે ફોટોશૂટની છે. તેણે અર્ધનગ્ન પોઝમાં આપેલા ફોટામાં વાળથી પોતાના શરીરને ઢાંક્યું છે.
ઉપરાંત જેકલી અ જેન્ટલમેનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને સુશાંત સિહ રાજપૂતની સાથે ડ્રાઈવ ફિલ્મમાં જોવા મળશે.
હાલમાં જેકલીન જુડવા-2 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં જેકલીનની સાથે વરૂણ ધવન અને તાપસી પન્નૂ પણ છે.
જોકે આ મામલે એક મહત્ત્વના સમાચાર એ આવ્યા છે કે, જેકલીને આ ફોટોશૂટ માટે 1 કરોડ રૂપિયાની માગ કરી હતી.
જેકલીને આ બોલ્ડ ફોટોશૂટ COSMOPOLITAN માટે કરાવ્યું હતું. તેણે Tresemme ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસ્ડર તરીકે આ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં તેની સુંદર દેખીતી રીતે જ જોવા મળે છે. જોકે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ટોપલેસ તસવીરો જોઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.