Kajol Pics: ગણપતિ મહોત્સવની ધૂમ છે, મહારાષ્ટ્રમાં પણ દરેક આ તહેવારના રંગોમાં રંગાયેલા છે, બૉલીવુડ સ્ટાર પણ આ તહેવારને ધામધૂમથી ગણપતિના આ તહેવારને મનાવી રહ્યાં છે. ગણેશ મહોત્સવ દરમિયાનની અભિનેત્રી કાજોલની કેટલીક તસવીોર સામે આવી છે. જે ફેન્સના દિલ જીતી રહી છે. કાજોલે (Kajol) પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગણેશ મહોત્સવની કેટલીક તસવીરો શેર કરી છે, પીળી સાડીમાં તે સુંદરતાની બલા દેખાઇ રહી છે. 


ટાઇટ બન, લાઇટ મેકઅપ અને ગળામાં કુંદરનનો સેટ પહેરીને કાજોલ પોતાની સુંદરતાથી બધાને માત આપી રહી છે. સ્માઇલ તેની લાજવાબ છે. અત્યારે દેશભરતમાં ગણેશ મહોત્સવની ધૂમ છે, બૉલીવુડ પણ આ તહેવાર મનાવી રહ્યો છે. કાજોલની આ તસવીરો તે દરમિયાનની છે. લેટેસ્ટ તસવીરોમાં કાજોલના અવનવા એક્સ્પ્રેશન્સ છે, ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા છે.






કાજોલ પોતાના ચૂલબૂલા અંદાજ માટે જાણીતી છે. ફિલ્મોમાં પણ મોટાભાગે તેનો આ અવતાર જોવા મળ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે 'ત્રિભંગા' વેબસીરીઝમાં જોવા મળી હતી. 'સલામ વેન્કી' કાજોલ (Kajol)ની અપકમિંગ ફિલ્મ છે, આ ફિલ્મમાં આમિર ખાન (Aamir Khan)નો કેમિયો રૉલ દેખાશે.






















---


આ પણ વાંચો...........


iPhone 14 Pre Order ની જાણકારી, જાણો લોન્ચના કેટલા દિવસ બાદ પ્રી ઓર્ડર કરી શકશો Appleનો નવો સ્માર્ટફોન


Movie Ticket: માત્ર 75 રૂપિયામાં મોટી સ્ક્રીન પર જુઓ કોઈપણ ફિલ્મ, આ ખાસ દિવસે દરેક થિયેટર, થિયેટરમાં મળશે સુવિધા


India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ


Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા


Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?


Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?