મલાઈકા અરોરાનો આવો હતો ગ્લેમરસ અંદાજ, જુઓ જિમ બહારની તસવીરો

મલાઈકા અરોરાની સ્લિમ ટ્રિમ બોડી, ટોન્ડ લેગ્સ અને ફ્લેટ બેલીને જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાના વર્કઆઉટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. આમ તો મલાઈકા ડાયેટિંગમાં વિશ્વાસ રાખતી નથી. પરંતુ જે પણ ફૂડ ખાય છે તે હેલ્થી ખાય છે.

Continues below advertisement
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના સેક્સી ફીગર અને જિમ લૂકના કારણે સતત ચર્ચામાં રહે છે. પાપારાઝી દ્વારા ઘણીવાર તેના જિમ લૂકના ફોટો શેર કરવામાં આવે છે જે જોઈને ફેન્સ પણ પાણી-પાણી થઈ જાય છે. ત્યારે હાલમાં મલાઈકાના જિમ લૂકનો વધુ એક સેક્સી ફોટો સામે આવ્યો છે.
પોતાની સુંદરતા, ફેશન અને ફિટનેસને લઈને મલાઈકા અરોરા ઘણીવાર ચર્ચામાં રહે છે. એટલું જ નહીં ડિનર ડેટ કે કોઈ ઈવેન્ટ માટે બહાર નીકળતા જ છવાઈ જાય છે.
મલાઈકા અરોરાની સ્લિમ ટ્રિમ બોડી, ટોન્ડ લેગ્સ અને ફ્લેટ બેલીને જોઈને સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાના વર્કઆઉટને લઈને ખૂબ જ સ્ટ્રિક્ટ છે. આમ તો મલાઈકા ડાયેટિંગમાં વિશ્વાસ રાખતી નથી. પરંતુ જે પણ ફૂડ ખાય છે તે હેલ્થી ખાય છે.
મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. એવી પણ ખબર સામે આવી હતી કે મલાઈકા અને અર્જુન જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને ઘણીવાર સાથે પાર્ટીમાં કે કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. પરંતુ તે અર્જુન સાથે હાલમાં લગ્નની વાતથી ઈનકાર કરી ચૂકી છે.
Continues below advertisement
Sponsored Links by Taboola