ટીવી પડદાની આ હૉટ 'નાગિન' બનશે સુનિલ ગ્રોવરની પત્નિ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Dec 2018 11:50 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
મુંબઇઃ નાના પડદા પર નાગિન તરીકે ફેમસ થયેલી અદા ખાનના ફેન્સ માટે હવે ખુશખબરી છે. અદા ખાન ટુંકસમયમાં શરૂ થનારા કૉમેડી શૉ કાનપુર વાલે ખુરાનાજીમાં જોવા મળશે. આ શૉમાં તે સુનિલ ગ્રૉવરની પત્નીનો રૉલ કરવાની છે.
4
કહેવાઇ રહ્યું છે કે કપિલ અને સુનીલ એકસાથે આ શૉમાં દેખાશે. શૉમાં સુનીલ ગ્રૉવરની પત્ની તરીકે અદાખાન ઝલવો બતાવશે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને ગર્લફ્રેન્ડ ગિન્ની લગ્નનાં બંધનમાં બંધાઇ ચૂક્યા છે.
5
છેલ્લા કેટલાય સમયથી ફેન્સ રાહ જોઇ રહ્યાં હતાં કે સુનીલ ગ્રૉવર અને કપિલ શર્મા એકવાર ફરી એકસાથે દેખાશે. કાનપુર વાલે ખુરાના કૉમેડી શૉમાં અપસાના સિંહ અને અલી અસગર ઉપરાંત કૃણાલ ખેમુ પણ ટીવીમાં દેખાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -