Aishwarya Sushmita Photos: 'ખાખીઃ ધ બિહાર ચેપ્ટર વેબસીરીઝમાં દેસી અંદાજમાં દેખાનારી એક્ટ્રેસ એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં અલગ છે, એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ અને સેક્સી છે, તેની તસવીરો જોઇને તમે પણ ચોંકી જશો. નેટફ્લિપ્કસ પર રિલીઝ થયેલી વેબસીરીઝ ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં ગામડાનુ જીવન જીવતી દેખાતી એશ્વર્યા સુષ્મિતા રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ છે. એશ્વર્યા સુષ્મિતા ફેશનની દુનિયામાં જાણીતુ નામ બની ચૂકી છે. ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં એશ્વર્યા સુષ્મિતાએ પોતાની સાદગીભર્યા અંદાજથી તમામ લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.


નીરજ પાંડેના નિર્દેશનમાં બનેલી ખાખીઃ ધ બિહાર ચેપ્ટરમાં  એશ્વર્યા સુષ્મિતા મુખ્ય રૉલ નિભાવ્યો હતો. ઓનસ્ક્રીન માંગમાં સિંદૂર લગાવેલીને સાડી પહેરીને એકદમ દેસી અંદાજમાં લોકોના દિલો પર રાજ કરનારી એશ્વર્યા સુષ્મિતાની આ બિકીની તસવીરો જોઇને તમારો હોશ ઉડી જશે. એક્ટ્રેસ રિયલ લાઇફમાં એકદમ ગ્લેરસ છે, અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો સબૂત આપે છે.






આ તસવીરમાં ઓફ વ્હાઇટ સાડી પહેરીને એશ્વર્યા સુષ્મિતા ગ્લેમરસ અંદાજમાં રેન્ક વૉક કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા સુષ્મિતાએ કેક મેનનની સાથે સ્પેશ્યલ ઓપ્સ 1.5 થી વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતુ. 






એશ્વર્યા સુષ્મિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની ગ્લેમરસ અને બૉલ્ડ તસવીરોથી ભરેલુ છે.