બોલીવુડનો આ હોટ સ્ટાર જેની સાથે ડિવોર્સ લીધા તેની સાથે ફરી કરશે લગ્ન, જાણો વિગત
રિતિક રોશને ડિવોર્સ લીધા પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે એવી સ્થિતિમાં આવી ગયા છીએ જ્યાં અમે એક બીજાથી અલગ થઈએ તે જ યોગ્ય છે. રિતિક રોશને કહ્યું હતું કે, ખોટા સંબંધો કરતાં સારું છે કે અમે મિત્ર બનીને રહીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિતિક રોશન અને સુજૈન ખાન માને છે કે બન્ને પોતાના બાળકોના ઉછેરમાં કંઈ પણ ઘટતું કરવા માગતા નથી અને માટે જ બન્ને એક બીજા અને બાળકોની સાથે સમય વિતાવી રહ્યા છે જેથી બાળકોમાં કોઈ ખરાબ અસર ન પડે.
રિતિક રોશન અને સુજૈન ખાન ફરી એક વખત લગ્ન કરશે તેવા અહેવાલ ચર્ચામાં આવતા જ્યારે આ મામલે તેના પરિવારની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેમણે વાતને નકારી કાઢી હતી.
રિતિક રોશનના એક નજીકના મિત્ર અનુસાર રિતિક અને સુજૈન એક વખત ફરી લગ્ન કરી શકે છે. બન્ને એક બીજાની નબળાઈઓ જાણે છે અને એક બીજા સાથે સમય વિતાવે છે.
રિતિક રોશન અને સુજૈન ખાને ભલે વર્ષે પહેલા ડિવોર્સ લઈ લીધા હોય પરંતુ પોતાના બાળકોને કારણે આજે પણ તે એક બીજા સાથે જોડાયેલ છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે રિતિક રોસન અને સુજૈન ખાન એક વખત ફરી લગ્ન કરી શકે છે. હાં બન્ને પોતાના સંબંધને વધુ એક તક આપવા માગે છે. રિતાક અને સુજૈન ફરી એક વખત લગ્ન કરી શકે છે.
નવી દિલ્હીઃ જ્યારે કોઈ સ્ટાર પોતાના વર્ષો જૂના સંબંધ તોડીને ફેન્સને ઝાટકો આપે છે તો કોઈ કરણ જોહર અને કંગના રનૌત જેવા સ્ટાર્સનો મહાસંગ્રામ અચાનક ખત્મ થઈ જાય તેની કોઈને ખબર પણ નથી પડતી. આજે અમે કોઈ મિત્રની નહીં પરંતુ એક સમયમાં બોલીવુડના સૌથી સફલ કપલમાં સામેલ એવા રિતિક રોશન અને સુજૈન ખાનની વાત કરી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -