સલમાન-શાહરુખ કે ટૉમ ક્રૂઝ નહીં, આ બૉલિવૂડ સુપરસ્ટારે જીત્યો દુનિયાના સૌથી હેન્ડસમ મેનનો ખિતાબ
abpasmita.in
Updated at:
14 Aug 2019 10:49 PM (IST)
રિતિકે હાલમાં જ ઓગસ્ટ 2019માં ‘ટૉપ 5 મોસ્ટ હેન્ડસમ મેન ઇન ધ વર્લ્ડ’માં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તેને સૌથી હેન્ડસમ પુરુષના તાજથી સન્માનિત કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -