બર્થ ડે પાર્ટીમાં Ex-Wife સુઝાન સાથે પહોંચ્યો રિતિક, ફરી આ કપલ એક થવાની અટકળો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિતિકના બંને દિકરા હ્રિદાન અને હ્રેહાન સાથે પહોંચ્યો હતો. (Photo: Manav Mangalani)
ઘણા સમયથી અટકળો છે કે આ કપલના રિલેશન હવે સુધાર પર છે અને તેઓ ફરી એક સાથે રહેવા લાગશે તેવા અહેવાલો પણ છે. (Photo: Manav Mangalani)
રિતિકના બર્થ ડે પાર્ટીમાં પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
આ તસવીરો જોઈને તો લાગે છે થોડા સમયમાં રિતિકના ફેંસને ખુશખબર મળી શકે છે. (Photo: Manav Mangalani)
મુંબઈ: 10 જાન્યુઆરીના રોજ રિતિક રોશનનો જન્મ દિવસ હતો. રિતિકના 42માં જન્મ દિવસ પર એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં રિતિક અને સુઝાન સાથે પહોંચ્યા હતા. (Photo: Manav Mangalani)
સુઝાને આ તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરી રિતિકને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી
- - - - - - - - - Advertisement - - - - - - - - -