✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાનના ભાઈ સાથે અફેર ધરાવતી આ હોટ હીરોઈન વળી ગઈ સાઉથની ફિલ્મો તરફ, રજની સાથે આવી રહી છે પહેલી ફિલ્મ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 11:57 AM (IST)
1

હુમા કુરેશીનું સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન સાથે અફેર હતું. સેલિબ્રિટી ક્રિકેટ લીગ સહિત અનેક કાર્યક્રમમાં બંને ઘણી વાર સાથે જોવા મળ્યા હતા.

2

હુમાના કહેવા મુજબ હિન્દી હોય કે સાઉથની ફિલ્મ હોઇ સ્ક્રિપ્ટ સારી હોવી જોઇએ. રજનીસર પાસેથી ઘણું શીખવા મળ્યું છે, તેમના ઘરનું ભોજન પણ સેટ પર આવતું હતું.

3

હુમા કુરેશી તેના બોલ્ડ ફોટોશૂટના કારણે પણ ચર્ચામાં રહી હતી.

4

તલિમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા આનાથી વધુ સારી ફિલ્મ કઇ હોઇ શકે? હું ભૌગોલિક સીમાઓમાં બંધાઇને રહેવા કરતાં કોઇપણ ફિલ્મ કરવા તૈયાર છું તેમ હુમાએ કહ્યું હતું.

5

2016માં આવેલી મલયાલમ ફિલ્મ વાઇટમાં કામ કર્યા પછી હુમા હવે ફરીથી સાઉથની વધુ ફિલ્મો કરવા ઇચ્છે છે. તેણે કહ્યું હતું કે કાલામાં રજનીકાંત સાથે કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે.

6

હવે હુમા ચેન્નઇમાં એક એપાર્ટમેન્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. તે કહે છે આ શહેર સાથે મને પ્રેમ થઇ ગયો છે. અહીં શુટીંગ કરવાનું પણ ખુબ ગમે છે. અહીંના લોકો પણ ખુબ સરસ છે.

7

હુમા કુરેશી બોલીવુડમાંથી હવે સાઉથની ફિલ્મો તરફ વળી ગઇ છે. તમિલ ઇન્ડસ્ટ્રીમાં તેની પહેલી ફિલ્મ 'કાલા' છે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર રજનીકાંત સાથે કામ કરી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાનના ભાઈ સાથે અફેર ધરાવતી આ હોટ હીરોઈન વળી ગઈ સાઉથની ફિલ્મો તરફ, રજની સાથે આવી રહી છે પહેલી ફિલ્મ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.