2008માં તેલુગુ સિનેમાના પુરસ્કાર રઘુપીઠ વેંકૈયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. વિજયા નિર્મલાએ માત્ર 7 વર્ષની ઉંમરથી જ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. વિજ્યાએ ઈંગા વીત્તૂ પેને, પનામા પાસામા, એ એનમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. સાક્ષી ફિલ્મના સેટ પર તેની મુલાકાત એક્ટર કૃષ્ણા સાથે થઈ હતી. જેની સાથે તેણે બીજા લગ્ન કર્યા હતા.
બંનેએ આશરે 47 ફિલ્મોમાં કામ કર્યું. વિજય નિર્મલાએ મલયાલમ, તેલુગુ અને તમિલ ભાષાની આશરે 200 ફિલ્મોમાં કામ કર્યું. નાના પડદા પર પણ તેણે હાથ અજમાવ્યો હતો.
બોલીવુડની આ હોટ એક્ટ્રેસનું BF સાથે થયું બ્રેકઅપ ? ઈન્સ્ટા પર કર્યા અનફોલો
વર્લ્ડકપઃ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, જાણો કેવું રહેશે હવામાન અને કેટલા વાગે થશે ટોસ