રીતિકથી 13 વર્ષ નાની આ હોટ એક્ટ્રેસ કહ્યું, યસ આઈ લવ રીતિક......
ઉલ્લેખનીય છે કે, હાલ ઋત્વિક રોશન 44 વર્ષનો છે, તેને સુઝાન ખાન સાથે લગ્ન કર્યો અને બે બાળકોનો પિતા પણ છે. જોકે, સુઝાન ખાન સાથે ઋત્વિકના છુટાછેડા થઇ ચૂક્યા છે. ઋત્વિકને અત્યારે ઘણી ફિમેલ ફ્રેન્ડના મેરેઝ પ્રપૉઝલ આવી રહ્યાં છે. તેમાં બૉલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનું નામ પણ જોડાઇ ગયું છે.
એક ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરે ઋત્વિક રોશન વિશે જણાવ્યું કે, જ્યારેથી ઋત્વિકનું પહેલું મૂવી રિલીઝ થયું હતુ ત્યારથી તેની હાર્ડ ફેન છું. હું બાળપણથી ઋત્વિકમાં ઇન્ટરેસ્ટ ધરાવું છું, મારી પાસે ઋત્વિક રોશનના ફોટોઝનું મોટું કલેક્શન છે.
ઋત્વિક રોશનથી શ્રદ્ધા કપૂરથી 13 વર્ષ મોટો છે, એટલે કે ઋત્વિક રોશન 44 અને શ્રદ્ધા કપૂર 31 વર્ષની છે. શ્રદ્ધા કપૂર અત્યારે બૉલીવુડાં હાઇએસ્ટ પેડ એક્ટ્રેસમાંની એક છે.
મુંબઇઃ બૉલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશન પોતાની પર્સનાલિટીને લઇને ફેન્સમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. પર્સનાલિટી અને ડેસિંગ ડ્રેસ અને ડાન્સને લઇને પોતાના ફેન્સને ક્રેઝી કરતો હોય છે. હવે બૉલીવુડમાં એક એક્ટ્રેસે ઋત્વિક રોશનને ખુલ્લો લવનો પ્રપૉઝ કર્યો છે. આ એક્ટ્રેસ બૉલીવુડના સ્ટારડમ હિરોઇને શ્રદ્ધા કપૂર છે, તેને ઋત્વિક રોશનને લવ બૉય ગણાવ્યો છે.