દીપિકા ફરી એકવખત દુલ્હનના રૂપમાં જોવા મળી, જુઓ ગ્લેમરસ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Sep 2019 09:51 AM (IST)
1
દીપિકાનો આ લુક જોઇ ફેન્સને તેના લગ્નની તસવીર યાદ આવી ગઈ હતી. એક્ટ્રેસે તેના રિસેપ્શનમાં કઇંક આવો જ લુક રાખ્યો હતો.
2
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં આઈફા એવોર્ડની 20મી એડિશનમાં સિતારાઓ દ્વારા ધમાકેદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મો અને કલાકોરને તેમના કામ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
3
દીપિકાને છેલ્લા 20 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે તેના પતિ રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ મળ્યો હતો.
4
આ દરમિયાન દીપિકા પાદુકોણના પર્પલ ગાઉન અને રણવીર સિંહના સૂટે સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું.આઈફા 2019માં દીપિકા પર્પલ કલરના ગાઉનમાં પહોંચી હતી. તેણે આછા રિંગણી કલરનું લાંબુ ગાઉન પહેર્યું હતું. જેમાં તે ગ્લેમરસ લાગતી હતી.