IN PICS : બોલીવુડ પણ જસ્ટિન બીબરના રંગમાં રંગાયું, કોન્સર્ટ જોવા પહોંચ્યા આ બોલીવુડ સ્ટાર
(તમામ તસવીરો - માનવ મંગલાની)
ફેન્સ માટે સ્ટેડિયમમાં એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી.
જસ્ટિને પોતાના સુપરહિટ ગીત ‘Where are you now’, ‘Boyfriend’, ‘Love yourself’, ‘Company’, ‘As long as you love me’, ‘What do you mean?’, ‘Baby’, और ‘Purpose’ પર પરફોર્મ કર્યું.
જણાવીએ કે જસ્ટિન બિબરે અંદાજે દોઢ કલાક સુધી ડીવાય પાટિલ સ્ટેડિયમ પર પરફોર્મ કર્યું.
મ્યૂઝિક ડાયરેક્ટર સુલેમાન પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા.
ભાજપના નેતા સાયના એનસી.
સિંગર અરમાન મલિક.
રિયા ચક્રવર્તી.
અનુ મલિક પોતાની દીકરીઓ સાથે આવ્યા હતા.
પોતાના પતિ સાથે સંજીદા શેખ.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાન.
શ્રીદેવી, બોની કપૂર અને અમર સિંહ.
ઉર્વશી રૌતેલા.
બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર.
શ્રીદેવીની દીકરી ખુશી કપૂર.
અરબાઝ ખાન અને મલાઈકા અરોરા ખાન.
જેકલીન ફર્નાન્ડીઝ આ અંદાજમાં બીબરના કોન્સર્ટમાં પહોંચી હતી.
આ કોન્સર્ટમાં દીકરી ખુશી અને પતિ બોની કપૂર સાથે શ્રીદેવી, અમરસિંહ, દિકરા અહિલ અને પતિ આયુષ સાથે અર્પિતા ખાન, દીકરી સાથે રવિના ટંડન, દિકરા અરહાન અને અલગ થયેલા પતિ અરબાઝ ખાન સાથે મલાઈકા અરોરા, દીકરી પાલોમા સાથે પૂનમ ધિલ્લોન અને દીકરીઓ સાથે અર્જુન રામપાલ સહિતના સ્ટાર્સ આવ્યા હતા. આ સિવાય ઉર્વશી રૌતેલા, પૂજા હેગડે, અમાયરા દસ્તુર, રેહા ચક્રવર્તી, આલિયા ભટ્ટ, અયન મુખર્જી, કનિકા કપૂર,ઉદિતા ગોસ્વામી, દિપ્તિ ભટનાગર, રોહિત રોય, દીકરીઓ સાથે અનુ મલિક અને સૌફી ચૌધરી સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
મુંબઈઃ ગઇકાલે વિશ્વના જાણીતા ગાયક જસ્ટિન બિબરનો કોન્સર્ટ યોજાઈ ગયો. જેમાં ફિલ્મ જગતના અનેક દિગ્ગજ કલાકારો સામે થયા હતા. બિબરના પર્ફોર્મન્સને માણવા માટે ફિલ્મ સ્ટાર્સ તેમના સંતાનો સાથે આવી પહોંચ્યા હતા. આગળની સ્લાઈડ્સમાં જાણો જસ્ટિન બિબરના કોન્સર્ટમાં ક્યા ક્યા દિગ્ગજ કલાકારો સામલે થયા હતા.