શું સોનમ કરી લેશે ‘બોયફ્રેંડ’ આનંદ અહુજા સાથે સગાઈ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 May 2017 05:09 PM (IST)
1
હવે સોનમ-આનંદ અંગે એક અંગ્રેજી અખબારમાં અહેવાલ છે કે તે બંને જલદી જ સગાઈ કરી શકે છે. આવું સૂત્રોનું કહેવું છે.
2
જો કે હજી સુધી સોનમ અને આનંદે પોતાની રિલેશનશીપને જાહેર કરી નથી.
3
નવી દિલ્લી: અભિનેત્રી સોનમ કપૂરને થોડા સમય પહેલા જ નીરજા માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો. નીરજામાં વાસ્તવિક વ્યક્તિના જીવનને પડદા પર ઉતારવા સોનમ કપૂરને સ્પેશિયલ મેંશનમાં નેશનલ અવોર્ડ મળ્યો છે.
4
5
સોનમ જ્યારે અવોર્ડ લેવા પહોંચી ત્યારે તેની સાથે કથિત બોયફ્રેંડ આનંદ અહૂજા પણ હાજર હતો. બંને ઘણી વાર સાથે ક્લિક થયા છે. આનંદ સોનમના પરિવાર સાથે પણ ઘણી વાર દેખાયા છે.