✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેમ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફ્લેટની ડીલ કરી કેન્સલ, મકાનનું ભાડું જાણીને ચોંકી જશો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Mar 2018 10:12 AM (IST)
1

વિરાટે ગત વર્ષે ઓક્ટોબરમાં જ આ ફ્લેટ ભાડે લીધો છે અને તેની લીઝ બે વર્ષની છે. તેના માટે વિરાટે 1.5 કરોડ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી છે.

2

સૂત્રો મુજબ, વિરાટ હવે વર્સોવા અને બાંદ્રાની વચ્ચેના વિસ્તારમાં એક પેન્ટહાઉસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લગ્ન બાદ વિરાટ હાલમાં અનુષ્કા સાથે ભાડાના ઘરમાં રહે છે. વર્લી વિસ્તારમાં ડો. એની બેસેન્ટ રોડ પર આ ફ્લેટનું ભાડું 15 લાખ રૂપિયા પ્રતિ મહિના છે.

3

પરંતુ હવે વિરાટે આ ફ્લેટની ડીલને કેન્સલ કરી દેવામાં આવી છે. વિરાટે 20 માર્ચે જ 7 હજાર સ્ક્વેયર ફૂટના કારપેટ એરિયાવાળા આ ફ્લેટની કેન્સલેશન ડીડ તૈયાર કરાવી બીજા જ દિવસે તે જમા કરાવી દીધી છે.

4

વિરાટ કોહલીએ લગ્ન પહેલા જ એટલે કે જૂન 2016માં મુંબઈના વર્લી વિસ્તારમાં એક સુપર લક્ઝરી ફ્લેટ બુક કરાવ્યો હતો. આ ફ્લેટ ટાવર-સી બિલ્ડિંગના 35માં માળે હતો. તે 2019 સુધી મળવાની વાત કહેવામાં આવી રહી હતી.

5

વિરાટ કોહલી અને અનુષ્કાએ જ્યાં ફ્લેટ ખરીદ્યો હતો તેનું હજુ કન્ટ્રક્શન ચાલુ છે. જેને બનતા હજુ એકાદ વર્ષ થાય એમ છે. જે વિરાટે ડીલ કેન્સલ કરી દીધી છે.

6

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માને હાલ પોતાની ગૃહસ્થી ભાડાના ઘરમાં જ ચલાવવી પડશે. વિરાટ કોહલીની 34 કરોડ રૂપિયાવાળા ફ્લેટની ડીલ કેન્સલ કરી દેવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે. આ કપલ પેન્ટહાઉસ ખરીદવાની યોજના બનાવી રહી છે. જ્યાં સુધી નવું ઘર નહીં મળે ત્યાં સુધી ભાડાના મકાનમાં રહેશે.

  • હોમ
  • મનોરંજન
  • કેમ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફ્લેટની ડીલ કરી કેન્સલ, મકાનનું ભાડું જાણીને ચોંકી જશો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.