બ્રા-પેન્ટીની બેગ ઓઢી અંડરવિઅરમાં કેમ દોડ્યો આ એક્ટર, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Feb 2018 07:17 AM (IST)
1
ટીઝર જોઇને તમને ખ્યાલ આવી જ જશે કે આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે. આ સાથે જ તમને ફિલ્મ જોવાનું પણ મન થશે.
2
3
નોંધનીય વાત છે કે આ પેપર બેગ એ બ્રા-પેન્ટીની છે. આ સાથે જ ‘ચડ્ડીવાળાને પકડો’નો અવાજ પણ સંભળાય છે. ફિલ્મના ટાઇટલમાં ‘બ્લેકમેઇલ’ શબ્દને પણ બે વાર બતાવવામાં આવ્યો છે. જેમાં મેલનો સ્પેલિંગ પણ દેખાય છે.
4
નવી દિલ્હીઃ અભિનવ દેવ ડાયરેક્ટેડ અને ઇરફાનખાન સ્ટારર ફિલ્મ બ્લેકમેલનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર જોઈને તમારા મનમાં જરૂર ઉત્સુકતા જાગશે. ફિલ્મના ટીઝરને ઇરફાન ખાન નેરેટ કરી રહ્યો છે. અને જણાવી રહ્યો છે કે તે શા માટે ચડ્ડી અને પેપર બેગથી માથું ઢાંકીને ભાગી રહ્યો છે.
5
અભિનવ ‘દિલ્લી બેલી’ જેવી કલ્ટ ફિલ્મ બનાવી ચૂક્યો છે. આ માટે જ આ ફિલ્મથી તમે કશુંક નવું હોવાની આશા રાખી શકો છો. ઇરફાનની આ ફિલ્મ 22 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થશે.