✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એરટેલના માલિક અબજોપતિ સુનિલ મિત્તલના પુત્રનું કઈ હોટ હીરોઈન સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2018 11:03 AM (IST)
એરટેલના માલિક અબજોપતિ સુનિલ મિત્તલના પુત્રનું કઈ હોટ હીરોઈન સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત
1

2

મીડિયા રિપોર્ટ પ્રમાણે, આલિયા ભટ્ટ સિદ્ધાર્થને છોડીને કોઇ અન્ય સાથે ઇશ્ક લડાવી રહી છે. એક રિપોર્ટમાં કહેવા પ્રમાણે, આલિયા હાલમાં બિઝનેસમેન કેવિન મિત્તલને ડેટ કરી રહી છે.

3

રણબીર કપૂર અને માહિરાના સંબંધો થોડા સમય પહેલાં ચર્ચામાં હતા. આ સ્થિતીમાં ફરી આલિયા સાથે એનું નામ જોડાય એ એને બિલકુલ પસંદ નથી. રણબીર કપૂરનું નામ દીપિકા પદુકોણે સહિતની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે.

4

મુંબઇઃ લાંબા સમયથી બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટના અફેરની ચર્ચાઓ સામે આવતી રહી છે. કહેવામાં આવી રહ્યું હતું કે, સ્ટૂડન્ટ ઓફ ધ યરમાં તેના કો સ્ટાર અને બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાને આલિયા ડેટિંગ કરી હતી પરંતુ આલિયાની લાઇફમાં વધુ એક ફ્રેન્ડની એન્ટ્રી થઇ છે.

5

સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ બાદ આલિયા ભટ્ટ અને રણબિર વચ્ચે અફેરર હોવાની પણ ચર્ચા જાગી હતી. નેહા ધૂપિયાના ચેટ શોમાં એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. જ્યાં મનીષ મલ્હોત્રાએ કહ્યું હતું કે, 2018માં રણબિર-આલિયાની જોડી બનશે.

6

રણબીરની ઇચ્છા નથી કે બોલીવૂડમાં એના 'પ્લેબોય' તરીકેની ઇમેજ ઉભી થાય. આ ઉપરાંત તે હાલ આવી કોઇ અફવાની બબાલમાં પડવા માંગતો નથી. તેણે એવી પણ સૂચના આપી છે કે ઈઝરાયલમાં આલિયા ઉપરાંત આયાન મુખર્જી પણ તેની સાથે હતો.

7

જો કે એવા પણ અહેવાલ છે કે આલિયા સાથેના અફેરની વાત બહાર આવતાં રણબીર કપૂર નારાજ છે. રણબીર કપૂરે એના આલિયા સાથેના અફેરની વાતો વધારે ના ફેલાય એ માટે કરણ જોહરને પગલાં લેવા કહ્યું છે. તેણે આલિયાની પી.આર.ટીમને તાપણ બડતોબ આ અફવાનું ખંડન કરવાની વિનંતી કરી છે.

8

કેવિન મિત્તલ ભારતી એરટેલના ફાઉન્ડર અને ચેરમેન સુનીલ મિત્તલના દીકરા છે. કેવિન હાઇક મેસેન્જરના ફાઉન્ડર તરીકે ખૂબ જાણીતા છે. કેવિન મિત્તલે લંડનની ઇમ્પિરિયલ કોલેજમાંથી એન્જિનિયરિંગમાં ગેજ્યુએશન કર્યું છે. બાદમાં તેણે ભારતી એન્ટરપ્રાઇઝ જોઇન કર્યું હતું. આ અગાઉ કેવિન ગૂગલ અને ગોલ્ડમેન સાથે પણ ઇન્ટરશિપ કરી ચૂક્યો છે.

9

જોકે કેવિન સાથે અફેરને લઇને આલિયા ભટ્ટ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. આલિયા હાલમાં ગલી બોય અને બ્રહ્માસ્ત્ર ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. ગલી બોયમાં આલિયા રણવિર સિંહ અને બ્રહ્માસ્ત્રમાં રણબિર કપૂર સાથે જોવા મળશે.

10

કેવિન મિત્તલ અરબપતિ બિઝનેસમેન સુનીલ મિત્તલનો દીકરો છે. આલિયા ભટ્ટ અને કેવિન મિત્તને અનેકવાર સાથે જોવા મળ્યા છે.

11

તે સિવાય આલિયા ભટ્ટના નાનપણના મિત્ર રમેશ દુબે અને અલી દાંડેકર સાથે પણ અફેરની ચર્ચા ચાલી હતી. સિદ્ધાર્થ સાથે બ્રેકઅપ બાદ વરુણ ધવન વચ્ચે પણ અફેરની ચર્ચા ચાલી હતી.

12

મેસેન્જર એપ હાઇકના ફાઉન્ડર કેવિન મિત્તલ અને આલિયાની પ્રથમ મુલાકાત ઓક્ટોબર 2017માં વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ દરમિયાન થઇ હતી. ત્યારબાદ તેમની વચ્ચે મુલાકાતો વધતી ગઇ. બંન્ને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા છે.

13

આ શો દરમિયાન સોનાક્ષીએ પણ કહ્યું હતું કે, 2018માં આલિયા અને સિદ્ધાર્થની જોડી તૂટશે. તે સિવાય આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થના બ્રેકઅપ બાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે આલિયા અને રણબિર કપૂર ડેટ કરી રહ્યા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગ પર બંન્ને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • એરટેલના માલિક અબજોપતિ સુનિલ મિત્તલના પુત્રનું કઈ હોટ હીરોઈન સાથે ચાલી રહ્યું છે અફેર ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.