પ્રિયાનો વાયરલ થયેલો વીડિયો અન્ય ફિલ્મની નકલ હોવાનો થયો આક્ષેપ, જાણો વિગત
મજીદના કહેવા અનુસાર તેની ફિલ્મનું એડીટિંગ પૂરું થયા બાદ ઓરૂ અદાર લવના ફિલ્મનું એડિટીંગ શરૂ થયું હતું અને ઓરૂ અદાર લવનું શૂટિંગ પણ બાદમાં કરવામાં આવ્યું હતું. મજીદે કહ્યું કે ઘણાં લોકોએ તેને આ મામલે એક્શન લેવાનું કહ્યું પરંતુ મજીદે કહ્યું કે તે આ મુદ્દાને મોટો ઈશ્યૂ બનાવવા નથી માગતા. બે ફિલ્મોની વચ્ચે કેટલીક સમાનતા હોઈ શકે છે. આપણાં જીવનમાં પણ બીજા જેવી જ કેટલીક સમાનતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ આરોપનો જવાબ આપતા કુડીના ડાયરેક્ટર મજીદે જણાવ્યું કે તેની મુવી કીડુ અને ઓરૂ અદાર લવનો એડિટર એક જ વ્યક્તિ છે. તેનું નામ અચ્ચુ વિજયન છે. મજીદના કહેવાનુસાર, તેની ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 25, 2017માં પૂરૂ થયું હતું અને બાદમાં તરત જ તેનું એડિટિંગ થયું હતું.
કીડુના ડાયરેક્ટ મજીદે ફેસબુક પર પોતાની મુવીનો વીડિયો મુકીને લોકોને તેના વિશે જાણકારી આપી હતી કે કેવી રીતે કોપી કરવામાં આવ્યો છે. જોકે મજીદે મુકેલા વીડિયો જોઈને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે મજીદે આ ગીત ઓરૂ અદાર લવમાંથી કોપી કર્યું છે.
મીડ્યા અહેવાલ અનુસાર ‘ઓરૂ અદાર લવ’ના ગીત મનિક્યા મલારયા પૂવી’ મલયાલમ ફિલ્મ કીડુમાંથી નકલ કરવામાં આવ્યું છે. કીડુ ફિલ્મના ડાયરેક્ટર મજીદ અબુએ હાલમાં જ એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ઓરૂ અદાર લવનો પ્રિય પ્રકાશને ફિલ્માવતું ગીત તેની ફિલ્મમાંથી નકલ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મલયાલમ ફિલ્મ ‘ઓરૂ અદાર લવ’ના એક નાનકડા વીડિયોથી ઇન્ટરનેસ સેન્સેશન બનેલ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારયિરનો વીડિયો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આ પહેલા ગીતના શબ્દોને લઈને ગીત પર કેસ થયા હતા જેના પર આજે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો તો બીજી બાજુ હવે આ ગીત અન્ય ફિલ્માંથી કોપી કર્યું હોવાનું સામે આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -