Royal Wedding: પ્રિયંકા-નિકના લગ્નમાં ઈશા અંબાણીને ઠંડી લાગી તો કોનું પહેરી લીધું જેકેટ, જુઓ આ રહી તસવીરો
જોનાસે પણ રોલ્ફ લૌરેને બનાવેલ શૂટ પહેર્યો હતો.
લગ્ન જોધપુર ઉમેદ ભવન પેલેસમાં થયા હતાં. આ સમયે પ્રિયંકાએ Ralph Laurenનું ગાઉન પહેર્યું હતું.
કૈથોલિક ટ્રેડિશન પ્રમાણે બન્નેએક એક બીજાને કીસ કરી હતી. લગ્ન બાદ નિકે પ્રિયંકાને ઊંચી કરીને બન્નેએ ડાન્સ કર્યો હતો.
પ્રિયંકા અને નિકે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં કૈથોલિક રીત-રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં હતાં.
આ દરમિયાન શ્લોકા અને આકાશ અંબાણી પણ જોવા મળ્યાં હતાં. બન્ને મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે બહુ ખુશ જોવા મળ્યા હતાં.
મુંબઈ પરત ફર્યા તે સમયે ઈશા અંબાણી ગોલ્ડન રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
ઈશા અંબાણીની આ તસવીરો ખૂબ જ ચર્ચામાં રહી હતી. તસવીરોમાં ઈશાએ તે બ્લેઝર પહેર્યું હતું જે તેના આનંદ પિરામલ એરપોર્ટ પર આવ્યો તે સમયે પહેરેલું હતું.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં અંબાણી પરીવાર સામેલ થવા જોધપુર પહોંચ્યો હતો. કૈથોલિક લગ્નમાં હાજરી આપ્યા બાદ ઈશા અંબાણી પોતાના ભાઈ આકાશ અંબાણી અને શ્લોકાની સાથે પરત મુંબઈ ફરી હતી. પરંતુ આ વચ્ચે ઈશા અંબાણીએ જોધપુરમાં ઠંડીથી બચવા માટે આનંદ પિરામલનું બ્લેઝર પહેરી દીધું હતું.