એકવાર ફરી આ અભિનેત્રીની સનસનીખેજવાળી તસવીરો થઈ વાયરલ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ પણ ઈશાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું ત્યારે સોશલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
તસવીરોમાં ઈશા ખુબજ ખૂશ નજર આવી રહી છે. તસવીરો શેર કરવાની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું કે રીયન્નને હંમેશા આ કામ પર રાખવા માગે છે. આ કેપ્શન દ્વારા ઈશાએ નોકરીની ઓફર આપી હતી.
ઈશા ગુપ્તા તેના બોલ્ડ અંદાજને લઈને સતત ચર્ચામાં રહે છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેની આ તસવીરો રીયન્ન મોરાડીયન નામના સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટે લીધી છે.
બિકિનીથી લઈને ન્યૂડ તસવીરોએ ખુબજ સનસની મચાવી દીધી હતી.
આ તસવીરોમાં ઈશા બ્લેક નેટ ટ્રેસ પહેરેલી નજર આવી રહી છે. બ્લેક ડ્રેસમાં ઈશા ખૂબજ હોટ લુકમાં નજર આવી રહી છે.
મુંબઈ: બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાનો હોટનેસનો કહેર રોકવાનું નામ નથી લઈ રહ્યો. હાલમાં જ ઈશાએ ફરી સોશલ મીડિયા પર પોતાની કેટલીક વર્તમાન તસવીરો પ્રશંસકો સાથે શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -