બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ
![બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/03/24124649/Jackie3.jpg?impolicy=abp_cdn&imwidth=800)
મુંબઈઃ બોલીવુડનો જાણીતો એક્ટર જેકી શ્રોફ ઉર્ફે જગ્ગુ દાદા ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મમાં નજરે પડશે. જાણીતા ફિલ્મમેકર અને એક્ટર આશુતોષ ગોવારિકરે મુહૂર્ત ક્લેપ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/03/24124645/Jackie2.jpg?impolicy=abp_cdn&imwidth=800)
મરાઠીમાં બનેલી વેન્ટિલેટરને અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા.
![બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ બોલીવુડનો આ દિગ્ગજ એક્ટર ગુજરાતી સિનેમામાં કરશે ડેબ્યૂ, જાણો શું છે ફિલ્મનું નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/03/24124642/Jackie.jpg?impolicy=abp_cdn&imwidth=800)
જેકી શ્રોફની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. જેનું નામ વેન્ટિલેટર છે. ગુજરાતીમાં બની રહેલી વેન્ટિલેટર ગત વર્ષે આ નામથી જ રિલીઝ થયેલી સફળ મરાઠી ફિલ્મની રિમેક છે.
માધુરી દીક્ષિત સાથે જેકી શ્રોફ.
જેકી શ્રોફના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવેલી તસવીર.
ઓરિજનલ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર રાજેશ માપુસકરે કહ્યું કે, અનેક ભાષાઓમાં ફિલ્મની રિમેક બનાવવા માટે અમારી વાતચીત ચાલી રહી છે.
36 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહેલા જેકી શ્રોફનો સંબંધ વાસ્તિવક જિંદગીમાં એક ગુજરાતી પરિવાર સાથે છે. પરંતુ તેને બરાબર ગુજરાતી બોલતાં આવડતું નથી.
જેકીએ કહ્યું કે, તેણે ઓરિજનલ વેન્ટિલેટર જોઈ હતી અને તેને ઘણી પસંદ આવી હતી. મરાઠી વેન્ટિલેટરમાં આશુતોષ ગોવારિકરે મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે તેમના જ કેરેકટરને ગુજરાતીમાં જેકી શ્રોફ નિભાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -