✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શૂટ દરમિયાન અબુ ધાબીમાં ઘાયલ થઈ ‘રેસ-3’ની આ હોટ એક્ટ્રેસ, હોસ્પિટલ ખસેડાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Mar 2018 08:19 AM (IST)
શૂટ દરમિયાન અબુ ધાબીમાં ઘાયલ થઈ ‘રેસ-3’ની આ હોટ એક્ટ્રેસ, હોસ્પિટલ ખસેડાઈ
1

નવી દિલ્હીઃ જેકલીન ફર્નાન્ડિસને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અબુ ધાબીમાં રેસ-3ના સેટ પર જેકલીનની આંખો પર ઈજા થઈ છે. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. શોટ દરમિયાન તે સ્ક્વેશ રમી રહી હતી. ત્યારે તની આંખ પર જોરથી બોલ આવીને લાગ્યો.

2

એક વેબસાઇટના અહેવાલ મુજબ, સ્ક્વોશ રમતી વખતે બોલ તેની આંખમાં વાગ્યો હતો. ત્યાર બાદ તેને તુરંત હોસ્પિટલ લઈ જવાઈ હતી. તેની આંખોમાંથી લોહી નીકળ્યું હતું. સારવાર અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાશે.

3

જેક્લીને 24 માર્ચે પુણેમાં સલમાન ખાનની ‘દબંગ ટૂર’માં પર્ફોર્મ કરવાનું હતું. હાલમાં જ ‘બાગી 2’નું તેનું આઇટમ નંબર ‘એક દો તીન…’ રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થયા બાદ તેની ખૂબ ટીકા પણ કરવામાં આવી રહી છે.

4

‘રેસ 3’માં તેની સાથે સલમાન ખાન, બૉબી દેઓ, અનિલ કપૂર, ડેઝી શાહ છે.

  • હોમ
  • મનોરંજન
  • શૂટ દરમિયાન અબુ ધાબીમાં ઘાયલ થઈ ‘રેસ-3’ની આ હોટ એક્ટ્રેસ, હોસ્પિટલ ખસેડાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.