'ઢીશૂમ'માં જેકલિનનો આવો છે હોટ લૂક, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2016 03:11 PM (IST)
1
જેકલિને આવનારી ફિલ્મ ઢીશૂમનો લૂક શેર કર્યો છે.
2
જેકલિને ઈંસ્ટાગ્રામ પર ઢીશૂમના લૂકની હોટ તસવીર શેર કરી છે. જેમાં જેલિન રિપ્ડ ડંગરીમાં જોવા મળી રહી છે.
3
જેકલિને શૂટ દરમિયાન કોસ્ટાર વરૂણ ધવન સાથેની આ તસવીર શેર કરી હતી.
4
આ ફિલ્મ 29મી જુલાઈના રોજ રીલિઝ થશે.
5
ઢીશૂમ એક એક્શન ફિલ્મ છે જેમાં જેકલિન ફર્નાંડિસ, વરૂણ ધવન અને જ્હોન અબ્રાહમ છે.