✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવેલી આ એક્ટ્રેસને હસવું પડ્યું ભારે, થઈ ટ્રોલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 02:26 PM (IST)
શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવેલી આ એક્ટ્રેસને હસવું પડ્યું ભારે, થઈ ટ્રોલ
1

બુધવારે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવેલી જેકલીન.

2

મુંબઈ: શ્રીદેવીના અંતિમ દર્શન માટે મુંબઈ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવમાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં બોલીવુડની લગભગ તમામ જાણીતી સેલિબ્રિટી આવી હતી. આ દરમિયાન જેકલીન ફર્નાન્ડીઝ પણ આવી હતી.

3

કલબમાં દાખલ થતાં સમયે જેકલીનની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે હસતી નજરે પડી રહી છે. જેને લઇ લોકોએ તેની નિંદા કરી અને આ તસવીરના કારણે જ ટ્રોલ થઈ રહી છે.

4

ઉલ્લેખનીય છે કે બુધવારે મુંબઈના વિલે પાર્લે સેવા સમાજ સ્મશાન ગૃહમાં શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પતિ બોની કપૂરે શ્રીદેવીના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી.

5

એક યુઝરે લખ્યું કે, ‘ડીયર જેકલીન જો તને કોઇ દિવંગત પ્રત્યે સન્માન પ્રગટ કરવાનું ન આવતું હોય તો આવી જગ્યા પર આવવું જોઈતું નહોતું. મીડિયા કવરેજ માટે આવવાનું બંધ કરો.’

6

સોશિયલ મીડિયા યુઝરનું કહેવું છે કે આવા સમયે હસવાના બદલે તમારે દુઃખ પ્રગટ કરવું જોઈતું હતું.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા આવેલી આ એક્ટ્રેસને હસવું પડ્યું ભારે, થઈ ટ્રોલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.