✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યાદ છે આ 'ઝાંસી કી રાની'ની એક્ટ્રેસ, હવે ઈંસ્ટા પર શેર કરે છે ગ્લેમરસ PICS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2017 11:45 AM (IST)
1

ઝી ટીવીના શો ‘ઝાંસીની રાણી’માં મનુનો રોલ કરનારી ઉલ્કા ગુપ્તા ઈંસ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. 19 વર્ષની ઉલ્કા ઈંસ્ટા પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

2

3

4

5

ઉલ્કાને સાત વર્ષની ઉંમરે રેશમ ડંખમાં બાળ કલાકારના રોલથી ટીવીની કરિયર શરૂ કરી હતી.

6

7

8

9

ઉલ્કાએ થોડા સમય પહેલા ઈંડસ્ટ્રીમાં થતાં ભેદભાવ વિષે ખુલીને વાત કરી હતી. અને પોતે સાત વર્ષની ઉંમરે આ ભેદભાવનો શિકાર થઈ હોવાનો ખુલાસો કર્યો હતો.

10

જો કે હવે ઉલ્કા તમિલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરી રહી છે. જેમાં રૂદ્રમહાદેવીમાં તેને લિડ રોલ મળ્યો છે. આ ફિલ્મ એપ્રિલ 2017માં રીલિઝ થશે. ઉપરાંત ઉલ્કાએ એક મરાઠી ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

11

આ શો છ મહિનામાં ઓફ એર થઈ ગયો. જે પછી ઉલ્કાએ ઘણા ઓડિશન આપ્યા પણ તેના રંગના કારણે તેને બધેથી નિરાશા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • યાદ છે આ 'ઝાંસી કી રાની'ની એક્ટ્રેસ, હવે ઈંસ્ટા પર શેર કરે છે ગ્લેમરસ PICS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.