OMG! કપિલ શર્માએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર
જે પછી કપિલે એક તસવીર ટ્વિટ કરીને લખ્યું હતું કે, તે માકી બેટર હાફ નહિ પણ મને પૂર્ણ કરે છે. લવ યુ ગીન્ની. Will not say she is my better half .. she completes me .. love u ginni .. please welcome her .. I love her so much:)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્વિટર પર પહેલા કપિલે આ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું તમારી સાથે એક ખાસ વાત શેર કરવા જઈ રહ્યો છું. 30 મીનિટ સુધી રાહ જુઓ.
કોમેડી કિંગ કપિલ શર્માએ શનિવારે સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરીને ફેંસને બહુ જ મોટી સરપ્રાઈઝ આપી છે. કપિલ શર્માએ ટ્વિટર અને ફેસબુક પર એક તસવીર શેર કરીને તેના લગ્નની જાણકારી આપી છે.
કપિલે જેની સાથે લગ્ન કર્યા છે તેનું નામ ભવનીત ચત્રાથ છે. અને તે જલંધરની છે. જેનું નિકનેમ ગીન્ની છે. તે બંનેએ હસ બલિયેમાં સાથે કામ કર્યુ હતું.
ફેસબુક પર પણ તેણે આ જાહેરાત કરીને લખ્યું હતું કે, Meet my wife .. I love her more then Deepika ;)
- - - - - - - - - Advertisement - - - - - - - - -