ઇશાન સાથે ઇન્ટીમેટ સીન પર જાહ્નવીએ આ શું કહ્યું...
એવું પણ સંભળાય છે કે, ‘સૈરાટ’નું ફેમસ સોંગ ‘ઝિંગટ’ ફિલ્મ ‘ધડક’માં પણ બતાવાશે. એક વેબસાઇટના અહેવાલ મુજબ, આ ટ્રેકના ઓરિજનલ મેકર્સ અજય-અતુલે આ ગીતને ફરીથી રિક્રિએટ કર્યું છે.
આ સાથે જાહ્નવીએ ઈશાન સાથે ફિલ્મના શૂટિંગના કેટલાક કેન્ડિડ અને ઇન્ટિમેટ તસવીરો શેયર કરી લખ્યું છે કે, ‘ખૂબ જ ડીપ અને ઇન્ટિમેટ મોમેન્ટ’ વચ્ચે ઝડપાઈ ગયાં.’ જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ધડક’ મરાઠી સુપરહિટ ફિલ્મ ‘સૈરાટ’ની જ હિન્દી રિમેક છે, જે આવતા મહિને 20 જુલાઈએ રિલીઝ થશે.
અર્જુને લખ્યું છે કે, ‘ધડક માટે ઓલ ધ બેસ્ટ. હું કરણ જોહર અને શશાંક ખેતાનનો આભારી છું કે તે બને તને અને ઇશાન ખટ્ટરને એક મોડર્ન રોમિયો જુલિયેટ તરીકે રજૂ કરી રહ્યા છે.’
મુંબઈઃ જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જાહ્નવીની આ ડેબ્યૂ ફિલ્મના ટ્રેલરમાં જોઈ શકાય છે કે તેણે ફિલ્મમાં ઇન્ટીમેટ સીન આપ્યા છે. ફિલ્મમાં બન્ને વચ્ચે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. અર્જુન કપૂરે પોતાના ટ્વીટમાં જાહ્નવી અને ઇશાનને મોડર્ન રોમિયો-જૂલિયટ કહીને સંબોધિત કર્યા છે.