માલદીવમાં પતિ સાથે હનીમૂન પર છે પ્રિયંકાની જેઠાણી, તસવીરો કરી શેર
abpasmita.in | 15 Jul 2019 09:06 PM (IST)
તસવીરોમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતું દેખાય છે. જો જોનાસ અને સોફી લગ્ન બાદ કેલિફોર્નિયા ગયા હતા. અને હવે કપલ માલદીવમાં છે.
પ્રિયંકા ચોપરાની જેઠાણી સોફી ટર્નર પોતાના લગ્ન બાદ જો જોનાસ સાથે બીજા હનીમૂન પર માલદીવમાં છે. ન્યૂલી વેડ કપલે તેમની ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં કપલ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતું દેખાય છે. જો જોનાસ અને સોફી લગ્ન બાદ કેલિફોર્નિયા ગયા હતા. અને હવે કપલ માલદીવમાં છે. લાઇટ પિંક મોનોકનીમાં સોફી ટર્નર સ્ટનિંગ લાગતી હતી.