✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે જૂલી-2ની હોટ એક્ટ્રેસ, ફિલ્મમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2017 12:39 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ફિલ્મોમાં સંસ્કારનો છેડો પકડી રાખનાર પૂર્વ સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાએ બોલ્ડનેસ અને હોટનેસથી ભરપૂર આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટર બન્યા છે.

2

ફિલ્મ માટે રાય લક્ષ્મીએ 11 કિલો વજન ઘટાડ્યું અને બાદમાં ફિલ્મની માગ પ્રમાણે અભિનેત્રીએ પોતાનું વજન વધારવું પડ્યું.

3

મીડિયા અહેવાલ અનુસાર અભિનેત્રીઆ ફિલ્મમાં 96 અલગ અલગ આઉટફિસ્ટમાં જોવા મળશે.

4

જૂલી 2 લક્ષ્મીની 50મી ફિલ્મ છે.

5

કહેવાય છે કે, આ ફિલ્મ જૂલી ફિલ્મની જેમ જ ખૂબ જ બોલ્ડ હશે.

6

આ ટ્રેલરમાં ફિલ્મના ગીત ‘ઓ જૂલી’ની ધૂન પણ સાંભળવા મળે છે.

7

અભિનેત્રી ટ્રેલરમાં હોડ એન્ડ બોલ્ડ સીન કરતી જોવા મળી રહી છે.

8

ટ્રેલરમાં રાય લક્ષ્મી ખૂબજ આકર્ષક દેખાઈ રહી છે.

9

આ ફિલ્મના લેખર અને ડાયરેક્ટર દીપક શિવદાસાની છે.

10

આ ફિલ્મમાં જૂલીનો રોલ અભિનેત્રી રાય લક્ષ્મીએ નિભાવ્યો છે.

11

બોલીવુડ ફિલ્મ ‘જૂલી 2’નું બોલ્ડ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ 2004માં આવેલ ફિલ્મ જૂલીની સીક્વલ છે.

  • હોમ
  • મનોરંજન
  • આ છે જૂલી-2ની હોટ એક્ટ્રેસ, ફિલ્મમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.