Video: કાબીલનું ટ્રેલર થયું રીલિઝ, જોવા મળી હ્રિતિક-યામીની કેમેસ્ટ્રી
abpasmita.in | 26 Oct 2016 11:10 AM (IST)
મુંબઈ: હ્રિતિક રોશન અને યામી ગૌતમની કાબીલનું ટ્રેલર રીલિઝ થયું છે. કાબીલમાં યામી અને હ્રિતિક દ્રષ્ટિહિન કપલ છે. જ્યારે રોહિત રોય એક વિલન છે. બંનેની લવસ્ટોરીમાં એક એવી ટ્રેજેડી બને છે જે પછી હ્રિતિક બદલો લેવા માટે લડાઈ શરૂ કરે છે. કાબીલ જાન્યુઆરી 2017ના રોજ રીલિઝ થશે, જેને સંજય ગુપ્તાએ ડાયરેક્ટ કરી છે.