PM મોદીના ચૂંટણી સૂત્રથી પોતાનો પ્રચાર કરે છે ટ્રંપ, જુઓ વીડિયો
abpasmita.in | 26 Oct 2016 06:43 AM (IST)
અમેરિકામાં વસી રહેલા ભારતીયોના વોટ માટે રિપબ્લિક પક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે પીએમ મોદીનો સહારો લીધો છે. અમેરિકામાં 8 નવેમ્બરે રાષ્ટ્રપતિપદ માટે મતદાન થવાનું છે. આ ચૂંટણીની હલચલ વચ્ચે ડોનાલ્ડે એક જાહેરાતામાં શુભ દીપાવલીનો સંદેશ આપ્યો હતો. તેમજ મોદીના પ્રચાર સૂત્ર અબકી બાર મોદી સરકારને અબ કી બાર ટ્રંપ સરકાર કહ્યું હતું.