જે એક્ટર સાથે વાત પણ કરતી ન હતી તેની સાથે જ આ એક્ટ્રેસે કર્યો Kissing સીન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમાયરાએ પોતાના કરિઅરનો પ્રારંભ 16 વર્ષની વયે મોડલ તરીકે કર્યો હતો. તે ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી હતી. 2013માં અમાયરાએ ‘ઈશ્ક’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
અમાયરાએ કહ્યું કે,‘શરુઆતમાં ઘણા સમયસુધી ઈમરાન સાથે વાત નહોતી કરી શકી. રોજ તેને જોતી અને માત્ર હાય-હેલો કરી નીકળી જતી. અંદાજે એક અઠવાડિયા બાદ મે તેની સાથે વાત કરી હતી.’
એક ઈન્ટરવ્યૂમાં અમાયરાએ જણાવ્યું કે, ‘હું ઈમરાનના લુક, તેની ફિલ્મો અને ગીતોની ફેન હતી પરંતુ તેની સાથે વાત કરવામાં શરમાતી હતી.’
અમાયરાએ જણાવ્યું કે,તે સેટ પર આવતી અને શૂટિંગ પતાવીને જતી રહેતી હતી. તે પછી ફિલ્મમાં અમાયરાએ ઈમરાન સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, ફિલ્મામાં રહેલા તેમનો kiss સીન ઘણો વાયરલ થયો હતો.
અમાયરા ઇમરામ હાશમીની સાથે ફિલ્મ મિ. એક્સમાં જોવા મળી હતી. પરંતુ તે એટલી શરમાલ હતી કે તે સેટ પર એક સપ્તાહ સુધી ઇમરાન સાથે વાત પણ કરી શકી ન હતી.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ અમાયરા દસ્તૂર પોતાની ફિલ્મ કાલાકાંડીને કારણે ચર્ચામાં છે. તે આ ફિલ્મમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી છે. અમાયરાએ જણાવ્યું કે, પહેલા તે એટલી શરમાળ હતી કે શૂટિંગના સમયે તે પોતાના કો-સ્ટાર સાથે વાત પણ કરી શકતી ન હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -