✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રજનીકાંતની ફિલ્મ કબાલીના પોસ્ટરનો ઉઠાંતરી વિવાદ, જાણો શું કહ્યું ઈરફાને

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2016 01:33 PM (IST)
1

મુંબઈ: સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની આવનારી ફિલ્મ કબાલીના પોસ્ટર અંગે વિવાદ થયો હતો.

2

અને આ પોસ્ટર કોઈ ફેને બનાવ્યું હતું અને ઈંટરનેટ પર મૂક્યુ હતું. આ પોસ્ટર ઓફિશીયલ નહોતુ.

3

જો કે તે બાદ ઈરફાને ખુલાસો પણ કર્યો હતો કે તેમણે આવું માત્ર મજાકમાં કહ્યું હતું.

4

જેમાં ઈરફાન ખાનની આવનારી ફિલ્મ મદારી જેવું જ કબાલીનું પોસ્ટર હોવાથી ઈરફાને આક્ષેપ કર્યો હતો કે આ પોસ્ટરમાં મદારીની નકલ કરવામાં આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • રજનીકાંતની ફિલ્મ કબાલીના પોસ્ટરનો ઉઠાંતરી વિવાદ, જાણો શું કહ્યું ઈરફાને
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.