એક્ટ્રેસ કિયારા અડવાણીના આ વ્હાઈટ બેગની કિંમત જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2019 01:41 PM (IST)
1
કિયારા હવે ફિલ્મ ‘ગૂડ ન્યૂઝ’માં નજર આવશે. આ ફિલ્મમાં કિયારા સાથે અક્ષય કુમાર, દિલજીત દોસાંઝ અને કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 27 નવેમ્બર 2019 ના રોજ રિલીઝ થશે. (તસવીર- ઈન્સ્ટાગ્રામ)
2
ફિલ્મ કબીર સિંહે કિયારાની કારકિર્દીને એક નવી ઉડાન આપી છે. બૉક્સ આફિસ પર આ ફિલ્મ અનેક મોટી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે.
3
આ બેગની કિંમત 3, 53,707 લાખ રૂપિયા છે. કિયારા બર્થડે દિવસે ખૂબજ હોટ અંદાજમાં જોવા મળી હતી.
4
કિયારાના બર્થડે લૂકમાં સૌથી વુધ ધ્યાન તેના વ્હાઈટ બેલ્ડ બેગે પોતાની તરફ ખેચ્યું હતું.
5
મુંબઈ: ફિલ્મ કબીર સિંહથી રાતો રાત નામના મેળવનારી એક્ટ્રેસ કિયારા અડવાણીએ હાલમાં જ 31 જુલાઈએ પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે જન્મદિવસના અવસર પર કિયારા પર્લ વ્હાઇટ આઉટફિટમાં નજર આવી હતી.