#MeToo: મહિલાએ જ મહિલા કોમેડિયન પર લાગ્યો જબરજસ્તીથી KISS કરવાનો આરોપ
કનીઝે ટ્વિટર પર લખ્યું છે, ‘બે વર્ષ પહેલા જ્યારે હું એક કોમેડી શો હોસ્ટ કરી રહી હતી. ત્યારે અંદાજે 100 દર્શક અને તમામ કોમેડિયન્સની વચ્ચે અદિતિ મિત્તલે આવીને મને સ્ટેજ પર જબરદસ્તીથી કિસ કરી. મારી મંજૂરી વગર કિસ કરવાથી હું અપમાનિત અનુભવી રહી હતી. હું એકદમ ચોંકી ગઈ હતી. દરેક વ્યક્તિની એક મર્યાદા હોવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકનીઝ આગળ લખે છેકે, એક વર્ષ પહેલા મેં હિંમત કરી અને અદિતિને આ ઘટના વિશે વાત કરી. જોકે, પહેલા તેણે માફી માગી અને પછી ગેરવર્તન કરવા લાગી જેથી મને ખુબ જ દુઃખ થયું.
નવી દિલ્હીઃ નાના પાટેકર, વિકાસ બહલ, આલોખ નાથ અને કૈલાશ ખેર બાદ હવે કોમેડિયન હવે એક કોમેડિયમ અદિતિ મિત્તલ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. મીટૂ મૂવમેન્ટથી કોમેડિયન કનીઝ સુરકા જોડાઈ છે. તેણે 2 વર્ષ જનો કિસ્સો લોકો સામે મૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -