✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'મણિકર્ણિકા'ની રેપ-અપ પાર્ટીમાં કંગના રનૌતનો હોટ અંદાજ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Oct 2018 06:32 PM (IST)
1

'મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી'ની રેપ-અપ પાર્ટીમાં કંગના રનૌતનો ગ્લેમરસ લૂકમાં જોવા મળ્યો હતો. કંગના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આ પાર્ટીમાં પહોંચી હતી. કંગના આ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. મણિકર્ણિકામાં ઝાંસીની ભૂમિકા ભજવનાર કંગના રોજ ગોલ્ડ શિમર ડ્રેસમાં જોવા મળી હતી.

2

કંગનાએ ફોટોગ્રાફર્સને પોઝ અલગ-અલગ પોઝ આપ્યા હતા. આ સેલિબ્રેશન પાર્ટીમાં તેની બહેન રંગોલી પણ જોવા મળી હતી. કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી ટીવી સ્ટાર અંકિતા લોખંડે પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. 25 જાન્યુઆરી 2019ના ફિલ્મ રીલીઝ થવાની છે.

3

મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ પુરૂ થયા બાદ સમગ્ર કાસ્ટ અને ક્રૂ મેમ્બરોએ પાર્ટીમાં સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં ફિ્લ્મની લીડ એક્ટ્રેસ કંગના રનૌત ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 'મણિકર્ણિકા'ની રેપ-અપ પાર્ટીમાં કંગના રનૌતનો હોટ અંદાજ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.