આ એક્ટ્રેસે કર્યું કન્ફર્મઃ પ્રિયંકા-નિકની સગાઈ થઈ, પરંતુ લગ્નની તારીખની ખબર નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Aug 2018 10:37 AM (IST)
1
જોકે આ ઇવેન્ટમાં જ્યારે કંગનાને સવાલ પૂછવામાં આવ્યો કે શું પ્રિયંકાએ તેના લગ્નની તારીખ તેની સાથે કન્ફર્મ કરી છે? તો કંગનાનું કહેવું હતું કે, અત્યાર સુધી તો મને ખબર નથી કે લગ્નની તારીખ શું છે.
2
વિતેલી રાતે યોજાયેલ Vogue બ્યૂટી એવોર્ડ 2018ના રેડ કાર્પેટ પર કંગનાએ પ્રિયંકાને સગાઈના અભિનંદન પાઠવ્યા હતા. મેં પ્રિયંકા સાથે બીજા દિવસે વાત કરી હીત અને તેને અભિનંદ પાઠવ્યા હતા. તે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાઈ રહી હતી.
3
નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અને નિક જોનસની સગાઈનું શું સત્ય છે તે દરેક વ્યક્તિ જામવા માગે છે. જે દિવસે સગાઈના અહેવાલ આવ્યા ત્યારે પ્રિયંકાની ખાસ મિત્ર કંગનાને પણ તેની જાણકારી ન હતી. પરંતુ હવે તેણે પોતાના એક નિવેદનમાં પ્રિયંકા-નિકની સગાઈની પુષ્ટિ કરી છે.