અભિનેત્રી કંગના રનૌતનો ડ્રેસ બન્યો ચર્ચાનું કારણ, આ ડ્રેસની કિંમતમાં કરી શકો યૂરોપની ટૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Sep 2017 04:42 PM (IST)
1
2
કંગાનાનો આ નાઈટસૂટ ડ્રેસ મૈકકાર્ટનીનો છે. ઓનલાઈન શોપિંગ માટે આ ડ્રેસ શર્ટ અને પજામાં કેટેગરીમાં સેલ કરવામાં આવે છે. જેની કુલ કિંમત છે 98 હજાર રૂપિયા. જેમાં શર્ટની કિમત 46702 રૂપિયા અને પજામાંની કિંમત 51,500 રૂપિયા છે. આટલા પૈસામાં યુરોપની ટૂર કરી શકાય છે.
3
મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતનો હાલમાં ચર્ચાનું કેંદ્ર બની છે. હાલમાં જ એક ઈવેન્ટમાં તેણે ડ્રેસ પહેર્યો હતો જે ચર્ચાનું કારણ બન્યો છે. કંગનાની ગણતરી બોલિવુડની ફેશનેબલ અભિનેત્રીઓમાં થાય છે.
4
કંગનાના આ ડ્રેસ ચર્ચામાં આવવાનું કારણ છે તેની કિમત. કંગના રનૌતે એક ઈવેન્ટ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિમત એક લાખ રૂપિયા છે. ઉલ્લેખનિય ચે કે કંગના તેની આગામી ફિલ્મ સિમરનના એક ગીત લોંચ પર ઈવેન્ટમાં પહોંચી હતી. જેમાં તેણે ડૈડી કાર્ટૂન પ્રિંટ ડ્રેસ સાથે ગોલ્ડન શૂઝ પણ પહેર્યા હતા.