ગીરસોમનાથમાં લાગ્યા 'વિકાસ ગાંડો થયો છે'ના પોસ્ટર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2017 02:20 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
ગીરસોમનાથઃ છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો થયો છે'ના સ્લોગન સાથે મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ટાર્ગેટ કરીને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં 'વિકાસ ગાંડો થયો છે'ના સ્લોગન સાથે સરકાર પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
8
- - - - - - - - - Advertisement - - - - - - - - -