આ ફિલ્મને બોક્સ ઓફિસ પર આશરે 2000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પહેલેથી જ આ ફિલ્મને 5 કરોડની ઓપનિંગ મળવાની આશા હતી. જાણકારોનું માનવું છે કે ડજેટલી સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઈ છે તે હિસાબે કમાણી સારી છે.
ઉલ્લેખનીય છે કે આ એક સાઈકોલોજિતલ બ્લૈક કૉમેડી ફિલ્મ છે. આને પ્રકાશ કોવેલામુદીએ નિર્દેશિત કરી છે. ફિલ્મ પોતાના નામને લઈને પણ ચર્ચામાં રહી હતી અને વિવાદ થયો હતો. બાદમાં ફિલ્મનું નામ 'મેંટલ હૈ ક્યા' બદલીને 'જજમેંટલ હૈ ક્યા' રાખવામાં આવ્યું છે.