'ધ કપિલ શર્મા શો' ટોપ ટેનમાંથી ફેંકાયો, જાણો ક્યા છે ટીવીના સૌથી પોપ્યુલર શો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2017 04:56 PM (IST)
1
મુંબઇઃ 'ધ કપિલ શર્મા શો' છેલ્લા અઠવાડિયાથી વિવાદોના કારણે ચર્ચામાં છે. આ દરમિયાન અઠવાડિયાની TRP પણ સામે આવી છે. અને કોમેડિયન સુનીલ ગ્રોવરના જવાથી 'ધ કપિલ શર્મા શો'ની ટીઆરપી ખરાબ અસર પડી છે. તમને જણાવી દઇએ કે કપિલનો શો આ વખતે ટીઆરપીની રેસમાં પાછળ થયો છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં ટોપ-10માં પણ સ્થાન પામ્યો નથી. આગળ જાણો ટીઆરપી લિસ્ટના ટોપ 10માં છે ક્યા શો
2
દસમાં નંબરે રિયાલિટી શો 'સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ'
3
છઠ્ઠા નંબરે 'એક શૃંગાર સ્વાભિમાન'
4
'નાગિન 2' ટીઆરપી રેસમાં પહેલા નંબર પર રહ્યો છે.
5
ત્રીજા નંબરે 'કુમ કુમ ભાગ્ય'
6
ચોથા નંબરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'
7
પાંચમાં નંબરે 'કર્મફલ દાતા શનિ'એ
8
આઠમાં નંબરે 'સાથ નિભાના સાથિયા'
9
સાતમાં નંબરે 'શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કી'
10
ટીઆરપી રેસમાં બીજા નંબર પર 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'
= 10">