‘ધ કપિલ શર્મા શો’ના ચંદને શેર કર્યા આ Good News! જાણો શું કરી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2017 03:49 PM (IST)

1
મુંબઈ: ધ કપિલ શર્મા શોમાં ચા વાળા ચંદુનું પાત્ર ભજવતા કલાકાર ચંદન પ્રભાકર આજે એક ગુડ ન્યૂઝ શેર કર્યા છે. કેના ઘરે આજે દિકરીનો જન્મ થયો છે. જેના સમાચાર ચંદને ટ્વિટર પર પોતાના ફેંસને આપ્યા હતા.
2
ચંદન પ્રભાકર અને નંદિની ખન્નાના લગ્નને બે વર્ષ થયા છે. અને આ તેમનું પહેલું બાળક છે.
3
ઉલ્લેખનીય છે કે ચંદન છેલ્લા કેટલાક દિવસોથી કપિલના શો માટે શૂટિંગ નથી કરી રહ્યો, અને સુનીલ ગ્રોવરની જેમ તેને પણ કપિલ સાથે મતભેદ થયા છે. ચંદન અને કપિલ કોલેજકાળથી એકબીજાની સાથે હતા. હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં શો કર્યા પછી પાછા ફરતા પ્લેનમાં ચંદન અને સુનીલ સાથે કપિલે ગાળાગાળી અને ગેરવર્તન કર્યુ હતું. હજી પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી કે ચંદન કપિલના શોમાં પાછો આવશે કે નહિ.