✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટૂંકમાં આવશે કપિલ શર્મની બીજી ફિલ્મ ફિરંગી, જાણો કઈ છે રિલીઝ ડેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Aug 2017 08:12 AM (IST)
1

કપિલ શર્માએ ફિલ્મની રિલીઝ ડેટને લઈને જાહેરાત કરી દીધી છે. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ફિરંગી માટે 10 નવેમ્બર, 2017 નક્કી કરવામાં આવી છે.

2

કપિલ શર્માએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી અને તે પણ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે. તેમણે ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જની ત્રીજી સીઝન જીતી હતી. બાદમાં તે ઝલક દિખલા જા અને કોમેડી સર્કસમાં પણ જોવા મળ્યા હતા. પરંતુ કોમેડી નાઈટ્સ વિથ કપિલે તેનું સમગ્ર જીવન બદલી નાંખ્યું અને તેમને નાના પડદાનો મોટો સ્ટાર બનાવી દીધો.

3

મુંબઈઃ કપિલ શર્મા એવા કેટલાક સ્ટારમાંથી એક છે જે ટીવી અને ફિલ્મી દુનિયા બન્નેમાં સરખી રીતે વ્યસ્ત છે. તે બોલીવુડમાં કિસ કિસ કો પ્યાર કરૂ નામની એક ફિલ્મ કરી ચૂક્યા છે અને આ ફિલ્મને દર્શકોને ભરપુર પ્રેમ મળ્યો હતો. હવે તે પોતાની બીજી ફિલ્મની સાથે તૈયાર છે. તેમની આગામી ફિલ્મનું નામ ફિરંગી છે.

4

ફિરંગી એક પીરિયડ ડ્રામા છે અને 1920ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મને રાજીવ ઢીંગરા ડાયરેક્ટર કરી રહ્યા છે. ફિલ્મમાં કપિલ શર્મા ઉપરાંત ઇશિતા દત્ત, મોનિકા ગિલ અને ઇનામુલહક છે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે.

  • હોમ
  • મનોરંજન
  • ટૂંકમાં આવશે કપિલ શર્મની બીજી ફિલ્મ ફિરંગી, જાણો કઈ છે રિલીઝ ડેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.