✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બોલિવૂડ એક્ટર આપશે ત્રીજું રિસેપ્શન, Pm મોદી પણ રહેશે હાજર!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2019 02:36 PM (IST)
1

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે રિસેપ્શન કઈ તારીખે યોજાશે. બીજી બાજુ હાલમાં જ કપિલ શર્મા પીએમ મોદીને મળ્યા હતા ત્યારે પીએમ મોદીએ કપિલ શર્માની સારી સેન્સ ઓફ હ્યૂમરના વખાણ કર્યા હતા.

2

મીડિયા અહેવાલ અનુસાર કપિલનું આ રિસેપ્શન દિલ્હીમાં યોજાશે જ્યાં આ પાર્ટીમાં અનેક રાજનેતા અને બ્યૂરોક્રેટ્સ હાજર રહેશે. ખાસ વાત એ છે કે આ રિસેપ્શન પાર્ટીમાં પીએમ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે.

3

નવી દિલ્હીઃ બોલિવૂડમાં હાલમાં એક કરતાં વધારે રિસેપ્શન રાખવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એક બાજુ દીપવીરે પહેલા પોતાના લગ્ન બાદ 4 રિસેપ્શન આપ્યા. ત્યાર બાદ નિક અને પ્રિયંકાએ પણ પોતાના લગ્ન બાદ ત્રણ રિસેપ્શનું આયોજન કર્યું હતું. જ્યારે વિતેલા વર્ષે કોમેડિયન કપિલ શર્માએ પણ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથે 12-13 ડિસેમ્બરે ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે 24 ડિસેમ્બરે મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પણ રાખ્યું હતું. પરંતુ હવે કપિલ વધુ એક રિસેપ્શનની તૈયારીમાં છે.

  • હોમ
  • મનોરંજન
  • આ બોલિવૂડ એક્ટર આપશે ત્રીજું રિસેપ્શન, Pm મોદી પણ રહેશે હાજર!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.