આ કયા ક્રિકેટરની પત્ની છે જે તેના પતિ કરતાં પણ વધારે ફેમસ છે? જાણો વિગત
એટલું જ નહીં મયંતી દૂરદર્શન, સ્ટાર સ્પોર્ટ્સ અને ઈએસપીએન જેવી પોપ્યુલર ચેનલોના ઘણાં શોને પણ હોસ્ટ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2010માં મયંતીએ ફીફા વર્લ્ડ કપ બ્રોડકાસ્ટ જેવી મોટી ટૂર્નામેન્ટને પણ કવર કરી ચૂકી છે.
મયંતી ફુટબોલ અને ક્રિકેટ એકરિંગમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. જ્યારે સ્ટુઅર્ટ બિન્ની ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો નથી પરંતુ તે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે.
મયંતીએ સ્ટુઅર્ટ બિન્ની સાતે 2012માં લગ્ન કર્યા હતાં.
મયંતીને તમે આઈપીએલમાં એકરિંગ કરતા જોઈ હશે.
તમે જાણીને હેરાન થશો કે સોશિયલ મીડિયા પર સ્ટુઅર્ટ બિન્નીથી વધારે પોપ્યુલર છે.
આ કોઈ બીજું નહીં પરંતુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ મયંતી લૈગર છે જે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે.
ખાસ કરીને ક્રિકેટર્સની વાઈફ તેના નામથી ઓળખાય છે પરંતુ આજે અમે તમને જે ક્રિકેટર્સની પત્નીની વાત કરવા જઈ રહ્યાં છે તે તેના પતિથી પણ વધારે ફેમસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -