કરીના કપૂરે આજે બેબી બોયને જન્મ આપ્યો છે. કરીના કપૂરે ડિલીવરી પહેલા દેશી ઇન્ડિયન ફૂડ તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાંથી મંગાવીને ખાધું હતું. બીજી ડિલીવરી પહેલા તેમણે કઇ ડિશ ખાધી હતી, જાણીએ...
કરીના કપૂરે અને તેમની બહેન કરિશ્મા કપૂરે બંનેએ મુંબઇના તેમના ફેવરિટ રેસ્ટોરન્ટમાંથી તેમની ફેવરિટ ડિશ મંગાવી હતી. તેમણે બંનેએ આ ડિસને એન્જોય કરી હતી. કરીના કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ફેવરિટ ડિશની ઇન્સ્ટા સ્ટોરી લખી હતી. આ સાથે તેમણે ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
મુંબઇના રેસ્ટોરન્ટમાંથી ડિલીવરી પહેલા કરીના કપૂરે ફૂડ મંગાવ્યું હતું. આ ડિસની ફોટો કરિશ્મા કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કરીના કપૂરે ડિલીવરી પહેલા દેશી ઇન્ડિયન ફૂડ ખાવાનું પ્રિફર કર્યું હતું. તેમણે બિરયાની, શીખ કબાબ, નાન, ચિકન કરી, ગ્રીન ચટણી અને રાચતા અને પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને બંને બહેનોએ ફૂડને એન્જોય કર્યું હતું.
તો કરિશ્મા કપૂરે ઇન્ડિય બિરયાની, પાસ્તા મિક્સ પ્લેટર ઇટાલિયન પેની પાસ્તા,, ચિકન ટિકા, ટામેટો સોસ, અને ગ્રીન ચટણી સાથે લીધા હતા.
ડિલિવરી પહેલા કરિનાને તેમના ફેવરિટ રેસ્ટોરન્ટની ફૂડ ડિશ ખાવાની ઇચ્છા થતાં દેશી ઇન્ડિયન ફૂડ મંગાયું હતું. ફૂડ લીધા બાદ તેમણે તેના ફૂડ શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હેપી માય ટમી’ તો કરિશ્માએ લખ્યું, 'યમ, અવર ફેવરિટસ ફ્રોમ પાલી વિલેજ એન્ડ પાલી ભવન'
કરીના કપૂરે ડીલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં ફેવરીટ ડિશ મંગાવીને ખાધી, જાણો શું મંગાવ્યું હતું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2021 11:22 AM (IST)
કરીના કપૂર ખાને આજે બીજા બેબી બોયને જન્મ આપ્યો છે. બેબોએ ડિલીવરી પહેલા પહેલા તેમની ફેવરિટ ડિશ મંગાવી હતી. કઇ હતી ડિશ જાણો..
- - - - - - - - - Advertisement - - - - - - - - -